Activity Based Education

બાળકને "આજે શાળામાં કેવું રહ્યું?" તે પૂછવા કરતા નીચેના પ્રશ્નો પૂછો.
1. આજે કઈ બાબતમાં તને મજા આવી?
2. નાસ્તો કરવા કોની સાથે બેઠા હતા?
3. આજે કઈ બાબતે તને કંટાળો આવ્યો?
4. આજે નવું શું શીખ્યા?
5. આજે કઈ બાબતમાં તમે મુશ્કેલી પડી?
6. આજે કેટલા મિત્રો ગેરહાજર હતા?
7. આજે કંઈ નવી રમત રમ્યા?

........ વગેરે પ્રશ્નો પૂછી શકાય.

Comments

Post a Comment