Activity Based Education

સિગ્મા પ્રિ સ્કૂલમાં બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ આપવામાં આવે છે. બાળપણમાં આપવામાં આવતી તાલીમ તેમને જીવનભર યાદ રહે છે. વર્ગખંડની અંદરની પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ અને બહારની એટલે જીવન શિક્ષણ. બંનેનો સમન્વય એટલે Sigma Pre-School.

Comments